Monthly Archives: સપ્ટેમ્બર 2010

મને મૂંઝવતા સવાલો – 7

કાશ્મિરમાં અલગતાવાદી નેતા ગિલાનીએ વાલીઓને તેમના બાળકોને schools માં ન મોકલવાનું ‘ફરમાન’ કર્યુ. કાશ્મિરના લોકોને એટલુ નહિ દેખાતુ હોય કે આનાથી તો પ્રજા પછાત જ રહે અને પોતાનુ જ નુકશાન થશે? ભારત સરકાર આવા નેતાઓ કે જે ખુલ્લેઆમ ભારત સરકાર વિરૂદ્ધ … Continue reading

Posted in મને મૂંઝવતા સવાલો | 3 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 6

લોકોને મંદિર કે મસ્જિદને બદલે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાનું કેમ નહિ સૂઝતુ હોય?

Posted in મને મૂંઝવતા સવાલો | 13 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 5

સુરેશ કલમાડી કરતા વધારે બેશરમ માણસ આ પૄથ્વિ પર વસતો હશે?

Posted in મને મૂંઝવતા સવાલો | 3 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 4

આપણામાંના મોટાભાગના લોકોને પોતાના મૄત્યુ પછી દેહદાન કે ચક્ષૂદાન કરવાનો વિચાર કેમ નહી આવતો હોય?

Posted in મને મૂંઝવતા સવાલો | 6 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 3

જ્યારે જયારે નવુ મંદિર બંધાય ત્યારે તેની સાથે જ એક School અને એક હોસ્પિટલ બાંધવાનો વિચાર આપણને કેમ નહિ આવતો હોય?

Posted in મને મૂંઝવતા સવાલો | 5 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 2

પુર રાહત માટે પાકિસ્તાનને ભારતની મદદ સીધી નથી જોઈતી તો પણ UN Secretary General દ્વારા પણ મદદ કરવી જ એવુ ભારત સરકારને કેમ આટલુ ઝનૂન હશે?

Posted in મને મૂંઝવતા સવાલો | 6 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – ૧

દિલ્હીમાં ગઇકાલે થયેલા Shootout નો રંગ ક્યો હશે?

Posted in મને મૂંઝવતા સવાલો | 5 ટિપ્પણીઓ