મને મૂંઝવતા સવાલો – 22


શું શ્રીનગર ભારતનો ભાગ છે?

Advertisements

About Soham Desai

I am in IT field since 1975. I used to be redical in my young age, but now I am disappointed with them. Still think that they are better. Not I am not Atheist, but do not believe in blind faith.
This entry was posted in મને મૂંઝવતા સવાલો. Bookmark the permalink.

5 Responses to મને મૂંઝવતા સવાલો – 22

 1. praheladprajapati કહે છે:

  એ ભારતનો જ ભાગ છે , કોઈ શંકા છે જ નહી

 2. Soham Desai કહે છે:

  અરે ભાઇ, આ તો સવાલ એટલા માટે થયો કે ભાજપને ત્યાં ત્રિરંગો લહેરાવતો અટકાવવા સરકાર બધા જ પ્રયત્નો કરી રહી છે.

 3. રૂપેન પટેલ કહે છે:

  સોહમભાઈ આ પ્રશ્નનનો સાચો જવાબ તો ગાંધીજી અને મોહમ્મદઅલી જિન્હા જ જણાવી શકે , કેમકે આ તેમના તરફથી ચાલુ થયેલ રમત છે અને તે આજ દિન સુધી આપણા રાજકારણીઓ ઉત્સાહભેર રમે છે .

  • chandravadan કહે છે:

   Rupenbhai…The problem was actually I think because of the Partition of India by the British using Jinnah as a tool…and then ignoring of Sardar Patel (Home Minister) by Nehru..who took the dispute (created by Pakistan) to UN & the Cease-Fire Line…and Pakistan now claiming a portion ….if not solved by our present Politicians, Kashmir can be taken by Pakistan or remain “a problem” for eternity.
   Wake up ! India needs some bold Political Leaders !
   DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
   http://www.chandrapukar.wordpress.com
   Soham…Hope to see you on Chandrapukar !

 4. Magan Ravji કહે છે:

  એ તો સરકાર ઢીલી છે. બાકી જેમ “એક ચીન” સિદ્ધાંતની સામે કોઈ બોલી નથી શકતું તેમ “એક ભારત” સામે પણ બોલનારું જણવા અત્યારથી સવા શેર સૂંઠ ખાવાની ચાલુ કરવી ન પડે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s