Monthly Archives: ફેબ્રુવારી 2011

મને મૂંઝવતા સવાલો – 25

જ્યારે રાજકરણીઓ જ સંડોવાએલા હોય ત્યારે વિદેશોની બેંકોમાંથી કાળુ નાણુ ભારત પરત આવે એવી કોઇ શક્યતાઓ લાગે છે? Advertisements

Posted in મને મૂંઝવતા સવાલો | 1 ટીકા

મને મૂંઝવતા સવાલો – 24

ઘણી વખત જ્યારે કોંગ્રેસ ભાજપની ટીકા કરે છે કે ‘ભાજપને સરદાર પટેલ અને ગાંધીજીના ગુણગાન ગાવાની જરૂર નથી. એ લોકો તો કોંગ્રેસી હતા.’  ત્યારે મને સવાલ થાય છે કે કોંગ્રેસીઓ ક્યા મોઢે ભગતસિંહના વખાણ કરે છે? એ તો સામ્યવાદી હતા.

Posted in મને મૂંઝવતા સવાલો | 6 ટિપ્પણીઓ

મને મૂંઝવતા સવાલો – 23

મારા એક relative પૂછે છે કે ‘રાહત ફતેહઅલી ખાન એ ગુલફામ હુસેન તો નથી ને?’

Posted in મને મૂંઝવતા સવાલો | 3 ટિપ્પણીઓ