મને મૂંઝવતા સવાલો – 24


ઘણી વખત જ્યારે કોંગ્રેસ ભાજપની ટીકા કરે છે કે ‘ભાજપને સરદાર પટેલ અને ગાંધીજીના ગુણગાન ગાવાની જરૂર નથી. એ લોકો તો કોંગ્રેસી હતા.’  ત્યારે મને સવાલ થાય છે કે કોંગ્રેસીઓ ક્યા મોઢે ભગતસિંહના વખાણ કરે છે? એ તો સામ્યવાદી હતા.

Advertisements

About Soham Desai

I am in IT field since 1975. I used to be redical in my young age, but now I am disappointed with them. Still think that they are better. Not I am not Atheist, but do not believe in blind faith.
This entry was posted in મને મૂંઝવતા સવાલો. Bookmark the permalink.

6 Responses to મને મૂંઝવતા સવાલો – 24

 1. Marma કહે છે:

  હા હા હા 🙂 સાચું કહ્યું તમે!
  પણ, UPA – I પ્રમાણે CPI અને INC common program પર કામ કરતા હતા. એટલે INC ને ભગતસિંહના વખાણ કરવાનો હક્ક છે 🙂

 2. Marma કહે છે:

  તમે સમજ્યા નહિ…”ભગતસિંહ”નો સમાવેશ જ common minimum program માં થાય છે.! એટલે INC વખાણ પહેલેથી કરે એ સ્વાભાવિક છે.

 3. praheladprajapati કહે છે:

  બધાય બંધ બેસતી પાઘડીઓ પહેરી પોતાના લાભમો ગુણ ગાન / સ્ટેટમેન્ટ કરતા હોય છે

 4. મગન રવજી કહે છે:

  મૂઈ ભેંશના મોટા ડોળા!
  કરવા દો વખાણ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s