About

મૂળભૂત IT નો માણસ.

નાનો હતો ત્યારે સામ્યવાદી વિચારસરણીથી (CPI/CPM વિ સ્ટાલીનવાદી નહિ પણ Trotsky વાદી પક્ષોથી) રંગાયેલો. અત્યારે લાગે છે કે તે પ્રકારનો સમાજ શક્ય છે? અત્યારે કોઈ પણ પક્ષમાં ભરોસો નથી. ન.મો. કરે છે તે યોગ્ય લાગે છે, પણ એકલો માણસ કેટલુ કરી શકે? (તેમનામાં પણ ઉણપો છે, પણ ઉણપો કોનામાં નથી?). અત્યારે તો ખુદ ભગવાન પણ દેશને બચાવી શકે કે કેમ તેમાં શંકા છે.

આસ્તિક છું. હું મારી જાતને rationalist આસ્તિક ગણુ છું. સ્વામિ સચ્ચિદાનંદના પુસ્તકો વાંચુ છું અને કેસેટ્સ સાંભળુ છું. તેમની વાતો મને સાચી લાગે છે.

8 Responses to About

  1. વિનય ખત્રી કહે છે:

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    આ પાના પર આપનો પરિચય આપશો.

  2. રૂપેન પટેલ કહે છે:

    સોહમભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    સોહમભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

  3. આપના સવાલો ખરેખર વિચાર કરી લે એમ છે ભાઇ..
    ચાલુ રાખો તમ-તમારે…

  4. mukesh કહે છે:

    પાયાનાં સવાલો ઉઠાવો છો તમે!!!
    જંગલમાં રૂદન કરો છો તમે!!!
    કારણકે સતાધિશો છે બહેરા!!
    છતાં સારી ફરજ બજાવો છો તમે!!!
    બીજાને ગમે કે ના ગમે!!!

  5. Bhupendrasinh Raol કહે છે:

    સ્વામી સચ્ચિદાનંદ બીજા લેભાગુ સાધુઓ જેવા નથી.એમનો અભિગમ વૈજ્ઞાનિક હોય છે.એમની ‘લોક સાગર ને તીરે તીરે’ હું કાયમ સંદેશ માં વાચતો.જોકે હું તો ગુરુ પ્રથા અને સાધુ સંસ્થાનો વિરોધી જ છું.પણ આ સ્વામીજીને વાચવા જેવા છે.એમાંથી ઘણું બધું જાણવા મળે છે.ખૂબ સારી શુભેચ્છાઓ.

  6. Soham Desai કહે છે:

    હું પણ ગુરુ પ્રથા અને સાધુ સંસ્થાનો વિરોધી જ છું. (અરે ઘણા સમય સુધી તો હું સામ્યવાદી વિચારસરણીમાં માનતો હતો અને નાસ્તિક હતો.) પણ મને સચ્ચિદાનંદની વાતો Rational લાગે છે.

  7. Ramesh Patel કહે છે:

    શ્રી સોહમભાઈ
    આપે મૂઝવતા પ્રશ્નો દ્વારા પ્રજા પ્રશ્નોને વાચા આપી છે અને સાચા રેશનાલીષ્ટ બની પથ
    દર્શકના નિમિત્ત બન્યા છો.
    રમેશ પટેલ(આકાશદીપ)

    વાત નિરાલી આભાસી…રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s